પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે....

(12)
  • 5k
  • 2
  • 1.3k

*રાહ જોવાઈ રહી છે.....*આંખો થી આંખો મળવાનીને લાગણીઓ ની કૂંપણ ફૂટવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....શ્વાસની ગતિ વધવાનીને પ્રેમનુ અમૃત છલકવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....આંગળીઓ ની ઉલજવાનીને કેશુઓ થી રમત રમવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....ઇશારાઓ માં કહેવાનીને કહ્યા વગર સમજવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....મીઠાં બોલ સાંભળવાનીને જીવનમાં કલરવ થવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....મન ની કળીઓ ખીલવાનીને પ્રેમ રૂપી વસંતના આગમનની રાહ