નારી

(14)
  • 3.1k
  • 2
  • 1k

" નારી " એવો એક શબ્દ જેનો અર્થ અનંત કહી શકાય...જે શબ્દ ને સમજવો એ આજની દુનિયાની કાબિલિયત બહાર ની વાત છે...એ શબ્દ એટલે સ્ત્રી...નારી....સ્ત્રી એ માતા સ્વરૂપે , દીકરી સ્વરૂપે , અર્ધાગિની સ્વરૂપે પોતાના કર્તવ્યોને હંમેશા નિભાવતી રહે છે...પરંતુ આજે આપણે નારી વિશે થોડો અલગ પર્યાય સમજીએ....જો આ પર્યાય દરેક વ્યક્તિને સમજાય તો આજના યુગની જે અમુક વિડામણાઓ છે એ દુર થાય.... આજના યુગની વાત કરીએ ...ખરેખર તો થઇ શકે તેમ નથી એક કટાક્ષ કહી શકાય...જે રીતે દરેક જગ્યાએ સ્ત્રીનો ઉપહાસ થાય છે....એનું અપમાન થાય છે