જીવન નો સંગાથ પ્રેમ - 11

  • 4.8k
  • 1
  • 1.7k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ : 11 જય શ્રી કૃષ્ણ મિત્રો,માફ કરી દેજો કે હું તમને આગળ નાં ભાગ જલ્દી બનાવી શકી નહીં વ્યક્તિ ગત કારણ નાં લીધે હું જલ્દી લખી નાં શકી પણ હવે હું જેમ બને એમ જલ્દી લખીશ… તો મિત્રો આગળ ના ભાગ માં તમે જોયું કે રાહુલ એ નક્કી જ કર્યું હોય છે કે આજે હું સંજના નાં મોઢેથી બોલાઈને જ રહીશ કે તું મને પ્રેમ કરે છે કે નહીં …હવે આગળ…