હેત્વીનો પ્રેમ

(14)
  • 3.5k
  • 935

ક્યારેય કોઈની લાગણી ઓછી હોતી નથી, ફક્ત આપની અપેક્ષા ઓ જ વધારે હોય છે... એ વાત સાચી છે. આપણે આપની જ ઈચ્છાઓ પુરી થાય એમ જ ઈચ્છી પણ બીજાની ઈચ્છાઓ ને ક્યારેય સમજવાનો પ્રયત્ન કરતા નથી. અને જયારે સમજાય છે ત્યારે ખુબ જ મોડું થઈ જાય છે...... કોલેજ ના સમય ની એક નાનકડી વાત છે... યુવાનીના દિવસો મા વ્યક્તિને પોતાની જીદ, અભિમાન અને ઘમંડ જ હોય છે... વ્યક્તિ એમ જ સમજે આઈ એમ સમથિંગ... પણ બીજાના દિલ સુધી પહોંચવાનો કે એનો પ્રેમ સમજવાનો પ્રયાસ કરાતો નથી... હરિશ્રી એ પોતાની સાથે જ અભ્યાસ કરતા હેત સાથે ખુબ સારી મિત્રતા હતી.... હેત ખુબ સમજુ