સંબધની મર્યાદા - પ્રકરણ 3 - કાચો સંબંધ

(12)
  • 3.4k
  • 2
  • 1.4k

ઘડિયાળના કાંટા સડસડાટ જતા હતા. ચેતન્ય અટકી ગયો હતો, જડ બની ગયો હતો. પોતાનામાં ભરેલો શ્વાસ પણ ઉડી ગયો હતો. નવી સ્કૂલ જિંદગીનો નવો પાસો લઈને આવી હતી. બધી બાજી જીત તરફ જ જતી હતી. ચેતન્ય ઘણા સમયથી એક અજાણ્યા સમયની રાહ જોતો હતો. કદાચ એ સમય આવી ગયો હતો. માલિનીને જે સત્ય હકીકત બતાવી દેવાનો. કદાચ બોવ નજીક થઈ જવાનો હતો અથવા બહુ દૂર. ચેતન્ય કાફેમાં આવીને બેઠો રાહ જોતો હતો.... * * * "તે કદી આ મુખોટાં પાછળથી જોવાનો પ્રયાસ કર્યો છે" શબ્દોમાં માદકતા હતી. "પ્રેમમાં કદી મુખોટાં ના હોય, કે ના