તરસ પ્રેમની - ૧૪

(48)
  • 3.5k
  • 7
  • 1.7k

મિષા,પ્રિયંકા અને નેહા ત્રણેય ગ્રાઉન્ડ પર બેઠેલાં રૉકી,સુમિત અને પ્રિતેશ પાસે ગયા.પ્રિયંકા:- "RR ક્યાં છે?"રૉકી:- "હશે કોઈ છોકરી સાથે."મેહાએ બેન્ચ પર માથું ઢાળી દીધું હતું. મેહાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મેહાને ખ્યાલ આવ્યો કે પોતાની પાસે કોઈ આવીને બેઠું છે. મેહાએ માથું ઉચું કરીને જોયું તો એની સામે RR હતો.RR:- "મેં તને પહેલા જ કહ્યું હતું કે શ્રેયસ સારો છોકરો નથી."મેહા કંઈ બોલતી નથી. નીચી નજર કરી ચૂપચાપ આંસુ સારતી બેસી રહી.તે જ સમયે મેહાને અચાનક પેટમાં દુઃખે છે. મેહાએ પેટ પર હાથ રાખ્યો. RR:- "શું થયું મેહા."મેહા:- "નેહાને ફોન કરીને બોલાવ."RRએ તરત ફોન કર્યો. નેહાએ જોયું તો RRનો