નાનપણની દોસ્તી.. - 3 - છેલ્લો ભાગ

(25)
  • 3.1k
  • 998

શોભના : તું કઈ પણ બોલી છે તો તને તારી મમ્મીના સમ છે ચાલ હવે મારી સાથે હોલમાં સંજય બસ આવવો જોઈએ."શોભના અને દીપાલી હોલમાં આવ્યાં અને દરવાજા પર બેલ વાગી."દીપાલી : મમ્મી તું દરવાજો ખોલ તારો જમાઈ આવ્યો હશે. આટલું કહી દીપાલી રસોડામાં અંદર જતી રહી." શોભનાએ દરવાજો ખોલ્યો સંજયે અંદર આવી સાસુ શોભનાને પાય લાગી કેમ છો મમ્મી પૂછ્યું..?"શોભના : આવો સંજય કુમાર હું મજામાં છું તમે કેમ છો ?""સંજય : પણ મમ્મી હું મજામાં નથી સંજયને કુમાર કહી તમે આ સંજયને જમાઈ બનાવી દીધો એટલે મજામાં નથી એમ જ કહેવું પડે." "શોભના :