એક રાતની મુલાકાત...

(13)
  • 1.9k
  • 2
  • 695

એક રાતની મુલાકાત... રાતના લગભગ અગિયાર વાગવા આવ્યા હતા. વેકેશન નો સમય હોવાથી બધી બસો નું બુકિંગ ફૂલ હતુ સાડા અગિયારની બસમાં એક સીટનું બુકિંગ મલી ગયું હતું. ઘણા લાંબા સમય પછી ઘરે જઈ રહ્યો હતો, જેનો આનંદ મારા ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. આમ પણ હોસ્ટેલમાં રહીને ભણતા હોઈએ ત્યારે ઘરે જવાનો આનંદ જ અનેરો હોય છે. બસ તેના નિર્ધારિત સમયે આવી ગઈ, બધા પોતપોતાની રિઝર્વ સીટ ઉપર બેસવા લાગ્યા. હું પણ મારો સામાન લઈને મારી બુકિંગ વળી સીટ માં બેસી ગયો. બે જણ ની સીટ માં મારી