એય, સાંભળ ને..! - ભાગ 1

(16)
  • 4.8k
  • 1.6k

વાંચક મિત્રો, આ પ્રકરણ માત્ર મારી ડાયરીનો એક પત્ર - એટલે કદાચ આ ભાગ થોડો વધુ જ બોરિંગ લાગશે, એવું મને લાગે છે. આ ભાગમાં દિપાલી વિશે થોડી વાત જ. તો પત્ર છે એ દોસ્તને.. ડિયર સયાની દોસ્ત - આજ રીતે તું યાદ આવે ત્યારે વણસરનામે પત્ર, એક તારા નામનો ડાયરીમાં લખી નાખું છું.