સફળ પ્રેમ

(22)
  • 2k
  • 1
  • 696

પૂજા ટ્રેન છુટ્ટી જાસે ઉતાવળ કર. હા દીદી બસ દો મિનિટ.. ઓકે ઓકે. લે પૂજા બેગ અને તારું ધ્યાન રાખજે અને ભણવામાં ધ્યાન રાખજે. દીદી હું વડોદરા તો જાવ છું ક્યાં બહું દુર જાવ છું. હા પૂજા સુરત થી દૂર નથી પણ અલગ થા એટલે દૂર તો લાગે ને... દીદી ટ્રેન આવી ગઈ. પૂજા ધ્યાન રાખજે અને હા ફોન રોજ કરજે. હા મારી પ્યારી આરતી દીદી... તું એકલી છો તો દાદી નું ખ્યાલ રાખજે. ઓકે બાય બાય પૂજા પૂજા માટે તો પહેલો દિવસ પણ હસમુખો સ્વભાવ એટલે નવા ફ્રેન્ડ બનાવી લીધા. ક્લાસ માં પૂજા એક અલગ જ સ્ટુડન્ટ તરીકે નું