દિલ કા રિશ્તા - 12

(61)
  • 4.9k
  • 3
  • 2.1k

( મિત્રો આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અને આશ્કાના લગ્ન ખૂબ સારી રીતે પૂરા થાય છે. અને આશ્કા પોતાનાં નવાં જીવનની શરૂઆત કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )આશ્કા આશ્રમમાંથી વિદાય થઈને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન ખૂબ ઉમળકાથી એનો ગૃહ પ્રવેશ કરાવે છે. જાનવી, સાચી, કાવ્યા, વિક્રમ, રાહુલ, સમર્થ પણ એમની સાથે જ હોય છે. બધાં હસી મજાક કરી આશ્કાને સહજ મેહસુસ કરાવે છે. કાવેરીબેન તો જાણે એમની દીકરી જ હોય એમ એની સાથે વર્તે છે. વિક્રમ : ચાલો હવે હસી મજાક બહું થઈ ગયાં હવે આપણે પણ પ્રસ્થાન કરીએ. આ લોકો પણ થાકી ગયાં હશે.સાચી :