પરસ્પર સંગાથી

(14)
  • 4.8k
  • 1.5k

આ પુસ્તક ના કાવ્યો અને કાવ્યના તમામ શબ્દો વર્ણવે છે કે અઢી શબ્દ ના પ્રેમ ને સમજવા પરસ્પર સંગાથ કેટલો અનિવાર્ય છે. કવિતા ના મર્મ માં પ્રેમરસ શબ્દોરુપી લાગણીઓ બની વાંચન કરનાર ના મન સુધી રેલાય એવો એક નાનકડો પ્રયાસ છે.કલ્પના અને હકીકત માં કેટલો ભેદ છે,પ્રેમ માં તે સૂચવે છે "પરસ્પર સંગાથી".