ના...

  • 4k
  • 1.1k

ના એક એવો શબ્દ છે જે મોટા ભાગના લોકોને સાંભળવો ન ગમે. કોઈ કહે "મને એને ના પાડી મને સહેજ પણ ન ગમ્યું"," મને ના સાંભળવાની અદાત જ નથી"."હું ના નહીં સાંભળું"."મને ના નહિં કેહવાની હો".!!!!બધે જેને જોવો એ મોટા હોય કે નાના હાલના સમયમાં કોઈ પાસે પણ કોઈ વાત મનાવા કે કરાવા માટે પહેલા અેવુ જ કહે છે ના ન કેહતા. પતિપત્ની નો સબંધ જોઈ લો અથવા સંતાનો અને માતાપિતાનો સંબધ જોઈ લો.આ બંને સબંધમાં ના વધુ અસરકારક હોય છે.કેમ કે બંને સંબધમાં એેકબીજા પ્રત્યે અપાર સ્નેહ હોય છે.આપણા સમાજમાં એક નિયમ છે.નિયમ કહો કે,રૂઢિ કહો જે વરસોથી ચાલી આવી, કંઈ