કોલેજ લવ

(28)
  • 2.5k
  • 2
  • 820

રિધ્ધિ આજે રેડી થયી રહી હતી. એને આજે જોવા છોકરાવાળા આવવાના હતા. નાજુક નમણી કાયા , લયબદ્ધ શરીરના વળાંકો , અતિ આકર્ષક મુખાકૃતિ, ગુલાબની પાંદડી જેવા એના હોઠ, કાજલ ભરેલી એની ચક્ષુ (આંખ) , અને કેડ સુધી લાંબા લચકદાર વાળ, મેનકા ને પણ શરમાવે એવી એની સુંદરતા જોઈને કોઈપણ પ્રભાવિત થયી જાય અને એને ના કહેવાની કોઈની હિંમત જ ના હોય. રિધ્ધિ બેટા મહેમાન આવી ગયા છે..નીચે આવ હા મમી આવું છું..કહીને એ રૂપકડી ધીમે ધીમે નીચે સીડીઓમાંથી ઉતરતી હોય છે અને એને જોઈને નીચે બધા જ મહેમાન એક્ટસ જોયા કરેછે.. રિધ્ધિ ના મમી : છોકરો નથી..? એ રસ્તા માં