વૈશ્યાલય - 11

(42)
  • 9.4k
  • 9
  • 4.6k

અંશ પોતાના ઘરમાં પગ મુકતાની સાથે જ એની મમ્મી એ ભાષણ ચાલુ કરી નાખ્યું, "તને સમયનું કઈ ભાન છે કે નહીં, જ્યારે જુવો ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતો જ હોઈ છે." અંશ: મમ્મી હું રખડતો નથી રિસર્ચ કરું છું, જે રિસર્ચ ભવિષ્યમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેનો ફાસલો ઓછો કરવામાં કામ આવશે. જે થિયરી હું સાબિત કરીશ એ થિયરી પર આવનાર સરકારને કામ કરવું પડશે જોજે તું તારો આ દીકરો પરિવારનું નામ ઉજ્જવળ કરવાનો છે.મમ્મી: હા ભાઈ હા, તું તો બીજાનું જ ધ્યાન રાખજે, ઘરે પોતાની મા એકલી હોઈ એનું કશું વિચારવાનું જ નહીં. અને મેં તને કેટલા ફોન કર્યા એ