પ્રેત યોનિની પ્રીત... - 33

(131)
  • 6.2k
  • 8
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-33 વિધુ મુંબઇ જવા માટે નીકળી ગયો. સુરતથી નીકળ્યાં પછી હાઇવે પર કાર આવી ગઇ અને નિરંજન ઝવેરીનાં ખાસ વિશ્વાસુ ગુણવંત ડ્રાઇવરની સાથે વાતચીત ચાલુ થઇ ગુજરાત બોર્ડર પુરી થઇ ત્યાં સુધીમાં બંન્ને જણાંની ઓળખ જાણે પુરી થઇ બંન્ને એકબીજાને અનૂકૂળ હોય એવું લાગ્યું. ગુણવંતભાઇએ પૂછ્યું ભાઇ તમે કંપનીમાં નવા જોડાયા છે પણ આવતાં વ્હેસ જ શેઠનો વિશ્વાસ સંપાદન કરી લીધો છે કહેવું પડે. પણ મોરનાં ઇંડા ચિતરવા ના પડે હું તમારાં ફાધરને પણ સારી રીતે ઓળખું છું. અજયભાઇ તમારાં ફાધર કહેવું પડે... ખૂબ જ વફાદાર અને પ્રમાણિક માણસ છે. શેઠ સાથે ઘણાં વરસોથી કામ કરે છે. પછી