હાલ્ફ પેન્ટીગ - 3

  • 2.6k
  • 1.2k

હાલ્ફ પેન્ટીગ ૩આગડ તમે વાંચ્યું કે. અનન્યા ની હાલ્ફ પેન્ટીગ બોવજ પ્રચલિત થય જાય છે. એમનું ઈન્ટવ્યુ લેવા માટે રીપોર્ટર આવી હોય છે. સેફાલી ને ખબર પડે છે. કે શું છે આ હાલ્ફ પેન્ટીગ નો સાચો જવાબ હક્કીકત મા બુકમાં નથી એ ખાલી અનન્યા જાણે છે. હવેે આગળ.......@@@@@@@@@@@@@@@@@@@@@@બધા સાન્ત બેઠા હતા . અમીત,સેફાલી આને મમ્મી મારા મોઠા માથી જવાબ નીકળવા ની રાહ જોય રહીયા હતા. ધરમાં એક સાન્ત વાતાવરણ ફેલાયું હતું. મારે આખરે મારા મન મા ભરાયેલ વાત કેવા ની આજ સમયે જરૂરત હતી. આ વસ્તુ મનમા ને મનમાં મને ખાય રહી હતી. સેફાલી ને હુ મનમા વીચાર તી હોય