પ્રિયાંશી - 4

(16)
  • 4.3k
  • 2
  • 2.5k

" પ્રિયાંશી " ભાગ-4 બસની રાહ જોતી પ્રિયાંશી બસસ્ટેન્ડે ઉભી હતી, એટલામાં ત્યાંથી મિલાપ નિકળ્યો. કદાચ તે એને જોવા માટે જ આવ્યો હતો. તેણે આવીને પ્રિયાંશીને પૂછ્યું, "બહુ મોડુ થઈ ગયુ છે, હું તને બાઇક ઉપર ઘરે મૂકી જવુ?" શિયાળાનો સમય હતો અંધારું થઇ ગયું હતું, પ્રિયાંશી તેના પપ્પા કે ભાઈ રાજનને લેવા બોલાવે તો પણ ઘણો સમય લાગે તેમ હતો. તેથી વિચારતી હતી કે શું કરવું? મિલાપની પાછળ બેસે અને કોઈ જોઈ જાય તેનો પણ તેને ડર હતો. તેથી તેણે ના પાડી અને કહ્યું કે "હું મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઉ છું, તે આવીને મને લઇ જશે "