એક પળ મા પ્રેમ 

(23)
  • 1.6k
  • 3
  • 718

રાત ના બાર થયા હસે વિનય અમદાવાદ થી મુંબઇ જવા માટે બસ સ્ટેશન પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. તે પ્લેટફોર્મ પર વિનય સિવાય કોઈ હતું નહીં. વિનય હતો મિડલ ક્લાસ ફેમીલી થી એટલે જોબ કરવી ફરજિયાત હતી તોજ તે તેની ફેમીલી ને આર્થિક મદદ કરી શકે. સ્વભાવ એકદમ સાંત અને જરૂર હોય તેટલું બોલતો. આમ તો એક બે વાર મુંબઈ ગયેલો એટલે તેના માટે મુંબઈ અજાણ્યું ન હતું બસ એક મિત્ર સિવાઈ ત્યાં કોઈ હતું નહીં. બસ આજે લેટ થઈ હોય તેવું લાગી રહ્યું હતું. વિનય મન મા તેના મનપસંદ ગીત ગુનગુનાવી રહ્યો હતો. ત્યાં તેની નજર સામે