? લવની ભવાઈ - ૨૪ ? નીલ - અરે યાર... કઈ નહીં ચાલ.. જે થયું હોય તે પણ તું ખોટું ટેંશન ન લેતી જે પણ કઈ અવની બોલી હોય એનું.. હું તારી અને દિવ્ય ની સાથે છું.. સો ડોન્ટ વરી માય ડિયર બહેના.... સિયા - થેંક્યું ભાઇ.... બંને જણા ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસે થી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કીધા વગર દિવ્ય ને ફોન કરે છે કે " હું સિયા નો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ