બીજા ની થતી જોઈ રહયો હતો - 2

  • 3k
  • 807

આજે એ મને છોડીને ગઈ તેને ઘણા વર્ષો વીતી ગયા હતાં. એ પછી હું ક્યારેય તેની સામે આવ્યો ન હતો. કે ન ક્યારેય તે મારી સામે આવી. બસ બંને કદાચ એકબીજાને આપેલું પ્રોમિસ પૂરું કરી રહયા હતાં. પણ કદાચ એ મારી ગુગલથી તમામ ખબર રાખતી હશે. એવું અંદરથી હંમેશા મને કોઈ પણ પોસ્ટ કે સ્ટોરી મુકતી વેળાએ લાગ્યાં કરતું હતું. પરંતુ હવે તે બીજાની થઈ ગઈ હોવાથી તેની ઉપર ઘરની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી. એટલે કદાચ અત્યારે પોતાના માટે પણ તેની પાસે સમય નહી હોય. તો પછી મારી ખબર એ કયાંથી રાખી શકતી હશે. પરંતુ તેમ છતાં