રાખી - ધી બોન્ડ ઓફ લવ - 7

  • 3.4k
  • 1.3k

ધાનીએ રિખીલને ગિફ્ટ માં ફરવા જવાની ટિકિટ આપી હતી. રિખીલ અને અદિતિ હનીમૂન પર ગયા. ઘરે ધાની એકલી હતી આંટી ત્યાં રહેતા. હનીમૂન 10 દિવસ નું હતું એટલે ધાની કંઈ પણ કરી શકે તેમ હતી પણ ધાની એકલી જ રહેવા માંગતી હતી. રિખીલ અદિતિ સિંગાપોર ગયા અને ધાની ઇન્ડિયામાં હતી. એ દિવસોમાં ધાની આગળની વાતથી ઘણી અપસેટ હતી. રોજ રિખીલ ધાનીને કોલ કરી હાલ-ચાલ પૂછી લેતો. ધાની પણ ખાલી ખોટુ હા હા કરી દેતી. દિવસો આમનેઆમ વીતવા લાગ્યા. અદિતી રિખીલ એક દિવસ વહેલા આવવા નીકળ્યા આ વાત બધા માટે સરપ્રાઇઝ હતી. હું :- (ઘરે આવીને) ધાની..... અદિતી