અનલવ - Part 2

(14)
  • 3.2k
  • 1
  • 1.2k

Unlove Story Part - 2 મનસ્વી અને માનવ એકબીજા સાથે છેલ્લા ૨ વર્ષ થી relationship માં છે.મનસ્વી interior designer માં છે જ્યારે માનવ ફાર્મા કંપની માં સારી designation પર છે. મનસ્વી હવે પ્રેમસંબંધ ને લગ્ન નાં તાંતણે બાંધવા માંગે છે જ્યારે માનવ નાં મન માં કઈ બીજું જ ચાલી રહ્યું છે.Valentines નાં દિવસે મનસ્વી માનવ ને લગ્ન માટે વાત કરે છે અને માનવ તરત જવાબ નાં આપતા વાત હવે ટાળવા યોગ્ય નથી અમે સમજી ને તે મનસ્વી ને રાતે જવાબ આપશે એમ કહી બંને છુટા પડે છે.લગ્ન નાં જવાબ નો માનવ નો મેઈલ વાંચી ને મનસ્વી ભાંગી પડે. શું હકીકત