4 - વિશ્ર્વાસઅબ ના દિલ કો, કિસી કી આદત હોઅબ ના ફિર સે, કભી મહોબ્બત હોબેકગ્રાઉન્ડમાં આટલું મસ્ત સોંન્ગ વાગતું હતું અને હું મારૂં ઈન્ટાગ્રામ જોવામાં વ્યસ્ત હતો.અચાનક જ એક મેસેજની ટોન વાગીચી....ચી....ચી....ટોન ના અવાજ પરથી જ ખબર પડી ગઈ કે મેસેજ કોનો છે એShe - હાય જય, શું કરે છે?Me - તો ફાઈનલી તમને અમારી યાદ આવી જ ગઈ એમ નેShe - યાદ અને હું, કોઈને કરતી તો નથી પણ આતો અમુક આદતો પડી ગઈ છેજે હવે બદલવી પડશે.Me - જમી તો છો ને બરાબર, આજે મિજાજ કઈક બદલાયો બદલાયો લાગે છેShe - લોકો બદલી જાય એના પર મુકેલો