અરુણભાઈ બી. રાવલ “રાવલ સાહેબ”

  • 3.5k
  • 1
  • 1.1k

અરુણભાઈ બી. રાવલ “ રાવલ સાહેબ” શિક્ષણ સમાજનો પાયો છે અને સૌથી ઊંચું સમાજમાં એક દ્રષ્ટાંત છે કે, જેના દ્વારા આપણે આપણી ભાવિ પેઢીને નિર્માણ કરી શકીએ. વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં આગળ આવવું હોય તો શિક્ષણને યોગ્ય કેળવણી મેળવવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ આત્મવિશ્વાસ, આત્મ સ્વાવલંબન ની ભાવનાનો વિકાસ થાય છે. વ્યક્તિએ પોતાનું વ્યક્તિત્વ નિખારવા માટે યોગ્ય શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. આ સાથે આપણને શિક્ષણનું યોગ્ય જ્ઞાન આપનાર શિક્ષક એજ તેનો રચિતા હોય છે. એક મહાસ્તંભ કે જે આપણને ગુણવત્તાસભર શિક્ષણ આપીને આપણને આખી જિંદગી સુંદર રીતે જીવવા માટે પ્રેરણા આપે છે. આજે આવા જ એક