રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - 1

  • 3.8k
  • 1
  • 1.5k

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ. ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા 1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ