મા નો દિકરા તરફનો પ્રેમ

(13)
  • 14.6k
  • 2
  • 3.3k

મિત્રો આ સમયમાં ક્યારે કોઈ વ્યક્તિની ક્યાં જરૂર પડી જાય તેનું કોઈ નક્કી નથી હોતું. આજે તમને એક એવી જ વાત જણાવશું જે એક માતા અને દીકરા વચ્ચેની છે. જેના વિશે જાણીને તમને પણ ખુબ જ દુઃખ થશે પરંતુ તમને તમારી માતા પ્રત્યે લાગણીઓ વધી જશે. તો મિત્રો આજે આ લેખને અંત સુધી વાંચો. એક 80 વર્ષના ઘરડા બા ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા. દીકરો કુલદીપ અને દીકરાની વહુ કુંજન બંને નોકરી કરતા હતા અને દીકરાની ઘરે પણ હજુ કોઈ પારણું બંધાયું ન હતું. એટલે દીકરો અને વહુ નોકરીએ જાય ત્યાર બાદ બા ઘરમાં એકલા જ રહેતા. ઘરમાં કોઈ