કેરલા : પૂરની કહાની-2018

(1.1k)
  • 4.4k
  • 1.5k

કેરલા : પૂરની કહાની-2018 ભારત દુનિયામાં સોથી યુવાન દેશ છે. આથી દેશની યુવા શક્તિને ઓછી આંકી શકાય નહીં. હા, મને ખબર છે કે એક સમય એવો પણ આવશે કે જયારે ભારત દુનિયાનો સોથી વૃદ્ધ દેશ પણ ગણાશે. દરેક દેશમાં યુવા શક્તિ ખૂબ મહત્વની છે. જ્યારે – જયારે દેશની યુવા શક્તિ પર આંચ આવી છે, ત્યારે તેને સાબિત કરી બતાવયું છે, કે हम भी देश की सेवा के लिये जीते हे ,ओर