સંબંધો ની આરપાર.... પેજ - ૬૦

(79)
  • 7.1k
  • 6
  • 2.3k

અંજુ તેના દિકરા નો સંબંધ નક્કી કરીને ખુશ હતી. પ્રયાગ સાથે વિતાવેલી દરેક પળનુ અંજુ સ્મરણ કરવા ઈચ્છતી હતી,પરંતુ મન માં અનુરાગ સર પાસે થી તેના પોતાના જીવન ને લગતી કોઈ ઘટનાં જાણવા અને સમજવા ની ઇચ્છા થી અંજુ અમેરિકા ના એરપોર્ટ ના પ્રીમીયમ લાઉન્જ માં બેસી ને અનુરાગ સર ને સવાલો કરી રહી છે.અનુરાગ સર અંજલિ ને તે સવાલો નાં પૂછવા માટે સમજાવી રહ્યા છે. ******* હવે આગળ- પેજ -૬૦*******અંજલિ ની આંખો માં ઉદાસી છવાયેલી છે, સાચું શું હતું??અને તે જાણવું કે નહીં ?? અને એવુ તો શું કારણ ઘટિત થયું હશે કે અનુરાગ સરે આટલા વર્ષો સુધી તેને તેમની