પ્રિત એક પડછાયાની - ૫૫

(41)
  • 3.7k
  • 6
  • 1.5k

જેક્વેલિનને સૌમ્યા અને રાશિનાં દુઃખદ સમાચાર મળ્યાં.એ બહું દુઃખી થઈ ગઈ. પોતાનાં પતિનાં મૃત્યુ બાદ પોતાનાં કહી શકાય એવાં સૌમ્યા અને તેનો પરિવાર જ હતો. તે વિરાજ અને નિયતિને મળવાં આવી. એ દરમિયાન શિવાનીએ ડરતાં ડરતાં જેક્વેલિનને વાત કરી કે રાશિ અને શિવાય એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં. કદાચ શિવાયને આ વાતની ખબર નહીં હોય તો એને રાશિનાં દુઃખદ મૃત્યુની જાણ કરજો. જેક્વેલિન :" શું રાશિ અને શિવાય એકબીજાંને પ્રેમ કરતાં હતાં ??" બંને એકબીજા માટે જ બન્યાં હોય એવું લાગે...પણ આ અચાનક નયન ક્યાં બધાંની જિંદગીને વેરણછેરણ કરી દીધી છે...પણ હવે હું એની જિંદગીને રાહતનો શ્વાસ નહીં લેવાં દઉં." જેક્વેલિને