બહાદુરી

(19)
  • 5.2k
  • 1
  • 1.8k

હેલો મિત્રો , આ વાત વિપુલભાઈ ની છે , અમારા પાડોશી એક એવા વ્યક્તિ જેમને પહેલી નજરે જોઈને તમને એવું લાગે કે આ ભાઈ એક દમ સીધા સદા , પોતાના કામ થી કામ અને કોઈ દિવસ ઊંચા અવાજે વાત શું કોઈની જોડે ઝગડો પણ ના થાય એવો સ્વભાવ , અવાજ પણ એમનો થોડો તીણો, પાતળો બાંધો , વ્યવસાયે એક નાના ગામ ની શાળા માં શિક્ષક, અમારા બ્લોક ના વહીવટ કરતા , ઉમર આશરે ૫૦-૫૫ , બહુ શાંત પ્રકૃતિ ના માણસ , પણ આ એક એવો અનુભવ થયો કે પેલી એક કેહવત યાદ આવી ગઈ " હિમ્મત કે કદી હથિયાર ની જરૂર નથી