એકલો લાગુ છું

  • 5k
  • 1.1k

નમસ્તે મિત્રો, મારું નામ Hiren Kathiriya, આમ તો હું કોઈ પ્રોફેસનલ writer નથી કે Shayar નથી.શરૂઆત મા matrubharti વિશે ખબર પડી ત્યારે Matrubharti સાથે કઈ પણ લખવાનાં નહીં પરંતુ કાંઈક નવું વાંચવાનાં ધ્યેય સાથે જોડાયો હતો, પરંતુ ધીમે ધીમે લખવા પ્રત્યે પણ રસ લાગવા લાગ્યો. અને other જગ્યા એ થી પ્રાપ્ત થયેલી જે મને બવ ગમી હોય તેવી અંદાજે 8-10 કોઈક અજાણ્યા લેખકોની શાયરી નામ ન હોવાને કારણે નામ વગર જ મે અપલોડ કરેલી છે. પરંતુ ધીમે ધીમે કાગળ અને કલમ સાથે થોડો સંબંધ ઘાટો થયો અને મે શાયરીની દુનિયામાં પગ મૂક્યો અને લખવાની થોડી કોશિશ કરી અને હિન્દી And ગુજરાતી બંને ભાષામાં