પક્ષી

(2.4k)
  • 3.8k
  • 1
  • 1.1k

DK:0001??? કાલે તા.૧૯/૦૩/૨૦૨૦ ના રોજ સવારમાં છ વાગ્યાની આજુ બાજુ મોર્નીગ વોકીંગ કરવા માટે જતો હતો તે દરમ્યાન એક સરસ કાર્ય કરતી ટીમના સભ્ય બનવાનો મોકો મળ્યો. એક પક્ષીને બે ઉંચા વૃક્ષ વચ્ચે રહેલા દોરમાં ફસાયેલ જેને એક બહેને જોતા રોડ પર જતા એક દાદા અને મારૂ ધ્યાન ખેચી કઇ ઉપાઇ કરવા રજુઆત કરી. જોત જોતા માં પાંચ- છ વ્યક્તી આવી ગયા. પોત પોતાની બુધ્ધી શક્તી અને વિચાર મુજબ પક્ષીને સફળ રીતે ઇજા વગર કઇ રીતે ઉતારી શકાય તે અંગે પોત પોતાના પ્રયત્ન કરવા લાગી ગયા. કોઇ વધુ લંબાઇ વાળી આકડી વાળી લાકડી મેળવવા માટે આજુ બાજુ ના