વતનની વાટે - ૧

  • 6.2k
  • 1.8k

હિજરત શબ્દથી લગભગ તો આપણે બધા જ પરિચિત છીએ. જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશોનું નિર્માણ થયું ત્યારે કરોડો લોકોએ કરેલી હિજરત ના કેટલાંક ભયાવહ દ્રશ્યોની કલ્પના માત્રથી હૃદય હચમચી જાય છે. ત્યારે હિજરત એ લોકોની મજબૂરી હતી. પરંતુ આજે તો શોખ, એશ-આરામ, સમૃદ્ધિ વગેરે ને પામવા માટે લોકો વતન છોડીને બીજે ક્યાંક જાય છે. હજુયે કેટલાક મજબુર લોકો રોજી રોટી કમાવવા માટે પણ હિજરત કરે છે અને આ એક કડવું સત્ય છે. વિચારો કે આપણે પણ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક હંમેશા રહેવાનું થાય તો....! ભગવાન કરે એવું ક્યારેય ન થાય અને જે લોકો પોતાના ઘરથી દૂર