શુ બધું જ કહેવું જરૂરી છે

(13)
  • 3.4k
  • 4
  • 1.1k

આ દુનિયા ની વાત કરીએ તો માં અને બાપ સિવાય કોઈ પણ આપણું થતું નથી કેમ કે અહીં એક ખાસ વ્યક્તિ ને કહેલી વાત પણ તે ખાસ વ્યક્તિ તેના ખાસ વ્યક્તિ ને કહે છે અને આપણને એમ હોય છે કે આપણા સિવાય અને અપને જેને ખાસ માન્યો છે તેના સિવાય કોઈ ને કયાથી ખબર પણ તે જ વાત ફરતા ફરતા ફરી આપણી પાસે આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણી વાત તો ખાનગી રહી જ નથી . આપણે આપણા લાઈફ પાર્ટનર ને બધું કહી દઈએ છીએ પણ ક્યારેક સંજોગો ઈવા બને ત્યારે આપણે જે કીધું હોય છે બધું