પ્રિત એક પડછાયાની - ૫૪

(38)
  • 3.5k
  • 6
  • 1.5k

નયન ઝડપથી રસ્તો કાપવા મથી રહ્યો છે પણ જાણે રસ્તો પણ લાંબોને લાંબો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સિમોનીએ એક બે વાર નયનને પુછવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સ્પષ્ટ બોલ્યો નહીં... ફક્ત એટલું બોલ્યો, "મોમ તને તો ખબર જ છે ને મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું...એ ભલે વસ્તુ હોય કે માણસ. એ કોઈ પણ ભોગે મેળવવું એ મારો સ્વભાવ છે...એ બાબતમાં હું બિલકુલ પપ્પાની કોપી છું." સિમોની : " એટલે ?? તને શું જોઈએ છે હવે ?? રાશિ ?? એ તો તને મેં હું એનાં માતાપિતા સાથે વાત કરીશ કહ્યું તો છે...તો હવે શું