સાચું સુખ

(12)
  • 3.7k
  • 1
  • 934

સવારે મેનેજર વહેલા શેઠ ના ઘરે પહોંચી ગયા. ત્યાંથી બન્ને પાછા શેઠ ની ગાડી માં બેસી ને સવજી ના ઘર બાજુ જવા નીકળી ગયા. શેઠ અને મેનેજર પહોંચ્યા ત્યારે સવજી અને તેની પત્ની બન્ને કામે જવા તૈયાર થતા હતા. થોડી વાર માં બન્ને તૈયાર થઈ ને નીકળ્યા બાળકો ને થોડીક સલાહ આપી ને તેઓ નીકળી ગયા સૌથી પહેલા ભગવાન ના મઁદિરે ગયા અને ભગવાન ને પૂજા કરી પ્રાર્થના કરી નીકળી ગયા. સમય થતા જ કારખાના માં પહોંચી ગયા અને કામ કરવા લાગ્યા. મેનેજર ને હજુ પણ કઈ સમજાણું નહોતું એટલે શેઠે તેને કહ્યું કે આજ સાંજે સવજી અને તેની પત્ની