ખજાનો..

(18)
  • 4.3k
  • 1.3k

ખજાનો નમસ્કાર મારા દરેક વાચકોને. માફ કરજો લાંબા સમયથી હુ તમને કોઈ રચના નથી આપી રહ્યો કેમ કે હુ મારી આવનારી નવલકથા કબ તક રોકોગે ના સર્જનમા વ્યસ્ત છું. કબ તક રોકોગે મોડિ જરૂર થઇ છે પરંતુ જ્યારે પણ આવશે તમને ખુબ જ મનોરંજન આપશે અને તમારા હૃદયમાં વસી જશે પરંતુ તે પહેલા આ મારી નાનકડી રચના. ખજાનો આ એક વાર્તા કરતા સમજણ વધારે છે. હુ શોર્ટસ્ટોરી ખુબ જ ઓછા પ્રમાણમાં લખુ છું પણ જ્યારે પણ લખુ છું તો