કૂબો સ્નેહનો - 32

(29)
  • 3.3k
  • 1
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 32 'હરિ આશ્રમ' ની મુલાકાત કરાવતાં આમ્મા વચ્ચે વચ્ચે વિરાજની વાતો કરી કરીને દિક્ષાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️અમ્માની ઋજુ આંખો દિક્ષાની આંખોને સમજવાં પ્રયત્ન કરતી રહી. પણ મૌન દિક્ષાએ ઘણીબધી બાબતો ચહેરા પર મોહરુ પહેરી ઢાંકી રાખી હતી. એ અમ્માને સ્પષ્ટ વંચાઈ રહ્યું હતું. અહીં આશ્રમમાં બધાંને મળવાની દિક્ષાને મજા પડી હતી અને આયુષ- યેશા આશ્રમના માહોલમાં સૌ બાળકો સાથે એટલાં ખુશ થઈ ગયેલાં કે દિક્ષાએ ક્યારેય એમને આટલાં બધાં ખુશ નહીં જોયેલા. આયુષ તો નાનકા સાથે રમવામાં ક્યાંય દૂર નીકળી ગયો હતો. નાનકાનેય મજા પડી ગઈ