ગુમરાહ - ભાગ 4

(61)
  • 6.1k
  • 5
  • 3.6k

વાંચકમિત્રો આપણે ત્રીજા ભાગમાં જોયેલું કે સૂરજ દેસાઈ વરુણને ધમકી આપે છે અને આ વાતની ખબર ઇન્સ્પેકટર જયદેવને પડતા તેઓ વરુણને બે થપ્પડ મારે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સ્ટેટમેન્ટ વાંચતા હોય છે ત્યારે તેમની નજર એક શબ્દ પર આવીને અટકે છે આ સ્ટેટમેન્ટ શું હતું એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 4 શરૂ તેઓએ પંચનામાની અંદર દરેક લોકોએ આપેલા સ્ટેસ્ટમેન્ટને ફરીથી વાંચ્યા અને આ સ્ટેટમેન્ટ ફરીથી વાંચતા તેમાં એક શબ્દ પર તેમની નજર આવીને અટકી ગઈ.સૂરજ દેસાઈએ કહ્યું હોય છે કે હું બે મહિનાથી તો ગોવા મારી ફેમિલી સાથે હતો.હવે સુરજ દેસાઈ ના આ સ્ટેટમેન્ટ સાચું