હું આ કરી શકું છું.મારાથી આ કેમ ન થાય.હું કોઈ પણ સંજોગોમાં મારુ કાર્ય પૂર્ણ કરીશ.મારા કોઈ પણ કામમાં ઈશ્વર મારી સાથે છે."માં" હું મારા મનથી કયારેક હારી જાવ.હું મારું કાર્ય પૂર્ણ ન કરી શકું.હું નિરાશ થઈ જાવ.એક ખૂણામાં જઈને બેસી રવ.મને આજુબાજુ અંધકાર જ દેખાય મારા જીવનથી હું હારી ત્યાર હું કેવી રેતે ઉભી થાવ.અલીશા તે એક ખૂણામાં જઈને બેસી રહેવા માટે મારા પેટે જન્મ નથી લીધો.તારા જીવનનો કોઈ ભવ્ય પ્રસંગ બનાવવા માટે તે મારા પેટે જન્મ લીધો છે.તું તારા મનને ભટકવા ન દે.તારામાં જેટલી શક્તિ છે તેનો તું ભરપૂર આનંદ લે.ભારત દેશના એક એક ખૂણે જઈને પકૃતિને માણવાની