લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ

(41)
  • 5.7k
  • 2
  • 988

લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ , બંધ કરી મુઠ્ઠીમાં એને સાચવી લેવાનું કામ તારૂ , લાવ તારી આંખો માં સ્નેહ ના સવાલ ભરી આપું , એ સ્નેહના સવાલો ને આંંખોમા બંધ કરી એના ઉત્તર દેવાનું કામ તારૂ , લાવ તારા હૈૈયામાં મારા પ્રેમનું સંગીત હું રેલાવુ , એ પ્રેમ ના સંગીત મા તારા ધબકાર થકી સુર પરોવવાનુ કામ તારૂ , લાવ તારા જીવન મા વ્હાલ નો વરસાદ હુું વરસાવુ , એ વ્હાલ ના વરસાદ માં હાથ મારો પકડી ને મારી સંગે ભીંજાવાનુ કામ તારૂ , લાવ તારી યાદમાં સોનેરી સ્મરણો હું સજાવુ , એ સોનેરી સ્મરણો ને યાદોમાં કેદ કરી વાગોળવા નું કામ તારૂ , લાવ હું આજ તારો શ્યામ બની