રાધે...રાધે...

(18)
  • 16.7k
  • 1
  • 1.6k

રાધે,,,,,,રાધે,,,,,, દ્વારકા નગરીમાં સોનાના હિંડોળે દ્વારકાનાથ ભગવાન શ્રીકૃષ્ણ હિંચકે છે.સાથે પટરાણી રૂકમણીજી બિરાજમાન છે.તે સમયે એક માણસ ભગવાનને મળવા આવે છે.તે ભગવાનનો બાળસખા છે. (દૂરનો ભાઈ પણ છે.)ગોકુળનો જૂનો મિત્ર છે. તેનું ખૂબ જ આદર ,ભાવથી ભગવાન સ્વાગત કરે છે, ભગવાન તેમને ભેટી પડે છે.પટરાણીઓ તો બંન્ને મિત્રો ને આ રીતે મળતાં જોઈને આભી બની જાય છે.તે ઉધ્ધવ હોય છે. ઉધ્ધવ ખૂબ જ જ્ઞાની છે, તે પહેલેથી જ જાણે છે, કે ભગવાન શ્રીકૃષ્ણ, સ્વયં વિષ્ણુ નો અવતાર છે. ઉધ્ધવ ભગવાનનાં પરમ ભકત પણ છે.નારદની જેમ જ તે પણ આહોર્નિશ ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાનની અખંડ ભકિત કરે છે. ભગવાનને આવા