પ્રેમના Check Points

  • 3.6k
  • 1.1k

પ્રેમના Check☑️ Points. તારી જોડે પ્રેમ અને પહેલું #પગલું? મારું તારી તરફ???‍♀️, પણ જો તો ખરો "ખેરુ" તારા પ્રેમની બલિહારી, સમય પણ તટસ્થ થઈ ગયો!!!!??‍♂️અને #વસંત ની મોસમ આવી ગઈ...હા પણ હવે શું ફર્ક પડે બે??‍♂️??‍♀️ સ્થબ્ધ હદયઓ ને?♥️; આવી તો કેટલિયે મોસમ આવી અને ગઈ... પણ આ આંખો ની ?️?️ #નરમ માઈશ તો કોણે જોઈ???,.. જે થોડા આશું થી ભીની થઇ જાય છે.... શું ફર્ક પડે બે??‍♂️??‍♀️ સ્થબ્ધ હદયઓ ને?♥️; કોઈ જરા કહેશો...??‍♂️.. જવાદો,. ભલા,