વિચાર - વૃંદ

(12)
  • 4.5k
  • 1
  • 1.3k

વિચારોનું કલ્પવ્રુક્ષ પ્રાચીન સમય માં કલ્પ વ્રુક્ષ ની એક એવી લોકવાયકા હતી કે એ ઈચ્છા પ્રમાણે ફળ આપનારું વ્રુક્ષ છે. જે ઇચ્છ્સો તે મળશે .તો અત્યારે એ વ્રુક્ષ ક્યાં હશે? હા, આ વ્રુક્ષ આજે પણ અસ્તિત્વ મા છે એ છે માનવી નાં મન માં .....માનવી માં મન રૂપી કલ્પ વ્રુક્ષ ઈચ્છા પ્રમાણે પણ ને ફળ આપે છે ... આજ નાં યુગ માં વિચાર કલ્પ વ્રુક્ષ સમાન છે .એક વિચાર મનુષ્યને રાજા સમાન સંપતિવાન બનાવે છે તો બીજી તરફ એક હીન વિચાર માણસને દિન પણ બનાવી શકે છે .....કેવી છે આ વિચારોની તાકાત ? આવો ,સમજીએ ...માનવ મસ્તિસ્ક માં