એક ખૂબસૂરત સફર

  • 3.1k
  • 1
  • 1.1k

"વાઉ!" લક્ઝરીઅસ કારમાં સૌ કસકસાઈને બેઠા હતા તો પણ, બધાને મજા આવતી હતી... ઠંડી ઠંડી હવા તેમના ચહેરાને સ્પર્શ કરતી હતી. 2 ફોઈ અને 1 મામાના પરિવાર એ કારમાં હતા. બસ આ સૌમાં એક જ વ્યક્તિ અજાણ્યું હતું, જે હતી પ્રિયા. એ જ કેવળ નાની ફોઈની નણંદ ની છોકરી હતી. મતલબ આ પરિવારમાં અલગ હતી. બાકી બધા ભાઈ બહેન હતા. બાકી સૌ તો મોટા હતા... પ્રિયા ના ઉંમર નો તો કેવળ મિત જ હતો... મિત લાગે પણ મસ્ત પણ એનો સ્વભાવ વધારે સારો હતો... કોઈ પણ ની સાથે દોસ્તી કરવા માં એ અવ્વલ હતો... વળી વાત વાતમાં હસાવે પણ એટલો