સનમ તમારી વગર - 2

(11)
  • 3.8k
  • 1
  • 2k

હવે આગળ, (આપણે જોયું કે પ્રિયા શાવર લેતા લેતા કોઈ રાજકુમાર ના સપના જોવે છે ત્યારે જ દરવાજા પર ઘંટડી વાગે છે ) હવે આગળ,. પ્રિયા જલ્દી જલ્દી શાવર લઈને દરવાજો ખોલવા જાય છે, ત્યાં દરવાજા ની બહાર થી અવાજ આવે છે કે ' પ્રિયા જલ્દી કર, મોડુ થાય છે જો આપણે લેટ થયા તો બોસ ની બકબક સાંભળવી પડશે ' આ હતી તેની ફ્રેન્ડ સોનાલી તે બન્ને સાથે જ કંપની માં કામ કરતા હતા અને તેને (પ્રિયાને )રોજ લેવા તેમના સ્કુટી માં આવતી હતી ને બન્ને સાથે જતા, આજે પ્રિયા એ