પ્રેમની યાદગાર પળો - 3

  • 3k
  • 855

અમુક વાતો અને અમુક યાદો અધૂરી રહે તો કદાંચ વધારે સારી લાગેજેમ કે હમણાં 7:30 એ જવાનો સમય થઈ ગયો છે એમ કહીને મે એ વાત ત્યાં અધૂરી જ મુકી હતી...પણ ઘરે જમીને એકદમ ફ્રી થઈને મોબાઈલ માં સ્ક્રોલિંગ કરી રહ્યો હતો ત્યાં અચાનક કઈક એવું જોયું, કે આંગળીઓ ત્યાં જ અટકાઈ ગઈ અને એ જોતાં જ કોઈકની યાદ આવી ગઈ, હવે મારાં માટે આ કોઈક એટલે... ''મોર્નિગ અલાર્મ'', અને બસ મે એને મેસેજ કર્યો.Me - હાઈ( રાતના લગભગ 12:30 થયાં પણ એનો કોઈ રીપ્લાઈ ના આવ્યો, એટલે મે ફરીથી એક Text કર્યો. )Me - હાઈ, કોઈ કામમાં વ્યસ્ત છે?(પણ