મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 2

(27)
  • 3.4k
  • 2
  • 1.6k

આ મુશ્કેલીઓ શું છે ? ૧૦૦૦ કિલોના પત્થરને હાથેથી ઉપાડવાનુ કહેવામા આવે તો તે આપણાથી ઉપડે નહી કારણકે તે આપણા શરીરના સામર્થ્યની બહાર છે એટલેકે આપણા માટે તે મુશ્કેલ છે તો આવા સામર્થ્ય બહારના કાર્યને મુશ્કેલી કહી શકાય. પણ જો તે પત્થરને ઉપાડવાનો કોઇ ઉપાય કે ટેક્નીક મળી આવે તો પછી મુશ્કેલી જેવુ કશુ બચતુ હોતુ નથી. આમ મુશ્કેલી એ એક એવી પરીસ્થીતિ છે કે જેનો સામનો કરવાની શક્તી્ કે ઉપાય આપણી પાસે હાથવગો નથી, એક વખત કોઇ પરીસ્થીતિનો ઉપાય મળી જાય કે તેનો સામનો કરવાની શક્તી આવી જાય તો પછી મુશ્કેલી જેવુ કશુજ બચતુ હોતુ નથી. આમ આ દુનિયામા