અલિશા ને ઘણી વાર એવું પણ થતું શું ઈશ્વર હશે કે નહી?જો ઈશ્વર હોય તો મારી સામે આવી ને કેમ નથી કહેતો અલિશા તારે જીવનમાં આ જ કરવાનું છે. અને આજ કામને વળગી રહેવાનું છે એ સતત ત્રણ મહિના સુધી ધ્યાન કરયા પછી તે એ તારણ પર આવી કે.હું ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.હું મારા જીવનમાં એવું કામ કરીશ કે મારુ કામ મને ઉત્સાહ વધારે.અલિશા એ સવારમાં જ તેની “માં” ને કહ્યું. ‘માં હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.મે ઈશ્વર સાથે વાત કરી માં.ઈશ્વર મને કહ્યું તું ગરીબ માટે કામ કર તારા કામ સાથે હું જોડાશ.અલિશાની